SANIDHYA PSYCHIATRIC CARE = PROVIDING BEST PSYCHIATRIC SERVICES TO SOCIETY GOAL OF SANIDHYA PSY CARE= #AWARENESS#GUIDANCE#TEACHING#HELP #ADVICE#KNOWLEDGE OF PSYCHIATRY & PSYCHOLOGY MENTAL WELLBEING Dr NISHANT A. SAINI M.D.PSYCHIATRY SANIDHYA PSYCHIATRIC HOSPITAL 2nd FLOOR,SAI COMPLEX PALANPUR-BANASKANTHA GUJARAT-INDIA CONTACT= CLINIC-91-2742-257666 M-91-9429922066 M-91-9016873798 M-91-8460739466 E-Mail- sanidhyapsychiatrichospital@yahoo.com
Labels
- BIPOLAR (1)
- DE ADDICTION (1)
- DEPRESSION (1)
- Mental Health Awareness (1)
- OCD (1)
- PSYCHIATRY (1)
- SCHIZOPHRENIA (1)
13 July 2013
જાતિય નીરસતા/ઉદાસિનતા
જાતિય નીરસતા/ઉદાસિનતા
નીરસતા - બાંધાઓના "ઠંડા" માધ્યમથી તોડીને
"એક સ્ત્રી એક વાર લગ્ન કરે પછી તેની જીંદગી અદભુત છે. જે હુફ અને પ્રેમ તેણીને તેના પતિ તરફથી મળે છે તે કોઇપણ આપી શકતુ નથી. તે હવે પુર્ણપણે એક સ્ત્રી છે." આવા શબ્દો જ્યારથી આપણે આપણા લગ્ન વિષે મગજમાં ઠસાવ્યા છે, ત્યારથી લગ્નની વિચારધારાને સમજી શક્યા છીએ. કામવાસના, તેનો વિચાર અને તેનો અભ્યાસ એક taboo છે અથવા કાનુની લગ્નની છાપ પાછળ છેતરવાની યુક્તિ છે. હંમેશા ગમે તે રીતે એ વાતને સંબંધિત કરશે કે એક સ્ત્રી હંમેશા શારિરીક રીતે સંતુષ્ટ છે, ભલે પછી તેની પાસે બીજી સમસ્યાઓ હોય. આ વિષયની સાચી વાત કાઈક જુદી જ છે. સ્ત્રીઓ બીજા કરતા શારિરીક સબંધોમાં વધુ વાર અસમાધાન રહે છે અથવા લૈંગિક સબંધો રાખવામાં અસંતુષ્ટ છે અથવા તેના વિચારો પણ એકદમ બંધ કરી દીધા છે.
શબ્દ નીરસતા/ઉદાસિનતા શબ્દકોષમાં "બહુ ઠંડા" અને "લાગણીની હુફ વીનાના" બતાવવામાં આવ્યા છે. આ સવિસ્તર મુસાફરીમાં શબ્દ એક બહુ મુશ્કેલ સવાલ બની ગયો છે, જે હવે ધંધાદારી ખેલાડીઓએ તેનો અભ્યાસ કરવા લીધો છે, જે આજે સ્ત્રીઓમાં એક વર્ચસ્વવાળો મુશ્કેલ સવાલ બની ગયો છે. ઉદાસિન શબ્દ ફક્ત સ્ત્રીઓને સબંધિત છે અને તે લૈંગિક વિકારોની યાદીમાં વર્ગીકૃત થાય છે. લૈંગિક વિકારો માનસિક રીતે વર્ચસ્વ ધરાવે છે અને નીરસતા/ઉદાસિનતા તેમાંનુ એક છે જેના માટે માનસિક રોગના ચીકિત્સાના ઉપચાર પદ્ધતીની જરૂર છે.
ઉદાસિનતા ઘણીબધી પરિસ્થિતીમાં આવી શકે છે, જેમાંથી કેટલીક છે : લૈંગિક સબંધ વિષે ઓછુ જ્ઞાન, સાચી વાત સમજવામાં ભ્રમ, લૈંગિક સંબંધોમાં અસંતોષ, ઓછો આત્મ વિશ્વાસ, થાક અને પોતાના રોજના કામમાં એકરસતા. "લૈંગિક આવેગો એ લાગણીની અભિવ્યક્તિ છે." એમ ડૉ.સુપર્ણા તેલંગ કહે છે અને તેણી ખુલાસો કરે છે કે લાગણીઓ જેવી કે હુંફ, પ્રેમ અને લાગણી કેવી રીતે માનસિક વિકારોને પ્રેરક કરવામાં ખોટ લાવે છે.
તેલંગ પાસે એક ઇતિહાસનો દાખલો કહેવા માટે છે. મીના અને સુરેશ એક સંપુર્ણરીતે સંબંધ માણી રહ્યા છે અને તેઓ એક ખુશ, સંતુષ્ટ અને ભાવનાત્મક રીતે સંતુલન જોડી છે. ત્યા એક દિવસ જ્યારે સુરેશ તેના કુંટુંબને મળે છે અને કહે છે કે તેને હવે પછીથી તેની પત્ની સાથે રહેવુ નથી. ઘણીવાર સુધી ખુશામત કરી અને મીઠી મીઠી વાતો કરીને છેવટે તેણે સ્વીકાર કર્યો કે તે બે બાળકોનો પિતા થયો હોવા છતા, દરેક વખતે તે જ્યારે તેની પત્ની સાથે સંબંધ રાખવા કોશિશ કરે છે, ત્યારે તેણી તેનુ મોઢુ ઓશીકાથી ઢાકી દયે છે અને પીડામાં મોટેથી ચીસો પાડે છે. તે લગભગ ૧૧ વર્ષો સુધી દરદી રહ્યો અને હવે તેણી અથવા તે આ યાતનામાં રહેવા નથી માંગતા. એક કુંટુંબ આ જોડી માટે એક ઉપચાર પદ્ધતી સુચવે છે, જ્યારે ચિકીત્સક આ ઇતિહાસના કિસ્સાની તપાસ કરે છે, ત્યારે તે વ્યાકુળ થઈ જાય છે કારણકે સુરેશ કહે છે કે મીના બહુ જલ્દી પ્રતિક્રીયા કરે છે અને તે પ્રણય ક્રીડા શરૂ કરે છે. પણ ફક્ત તેટલુ જ, જ્યારે પરિપૂર્ણતાનો સમય આવે છે, ત્યારે તેણી એકદમ બદલાય જાય છે અને ચીસો પાડવાનુ ચાલુ કરે છે.
આવા ઘણા બધા દાખલાઓ સ્ત્રીઓના છે. તેમાંથી ઘણી બધીને તેના મિત્રો અને સાથીદારો કહે છે કે પુરૂષનો સ્પર્શ બહુ અદભુત અને રોમાંચક હોય છે અને તે વાત તેઓ માને છે. પણ જ્યારે તેઓ વયસ્કર લોકો સાથે વાતો કરે છે, ત્યારે તેઓ કહે છે કે સ્ત્રીની જીંદગી બહુ દુખદાયક છે અને તેઓએ હંમેશા પુરૂષની ઇચ્છા સામે વશ થઈ જવુ પડે છે, જે કેટલીક વાર અસહ્ય વેદના આપે છે. જુવાન સ્ત્રીઓ આ વાતને બહુ માને છે. હવે તેનુ મન આ બેવડા સંદેશા જે સાંસ્કૃતિક લિપીથી લખાઈ ગયુ છે પણ છેવટે તેણીને સમજાય છે કે સ્પર્શથી તેને સારૂ લાગે છે અને જાગૃત કરીને ઉત્તેજીત કરે છે, પણ તેનો સંપર્ક બહુ દર્દનાક અસહ્ય વેદના આપે છે, એટલે તેને હવે નીરસતા આવે છે જે ગુંચવણોનો એક ભાગ છે, જે લૈંગિકતાની સચ્ચાઈને સમજાવે છે.
ભારતમાં લગ્ન વિચ્છેદ કરવા માટે નીરસતા એક કારણ તરીકે વપરાય છે. આ કાયદો બતાવે છે કે જો પુરૂષ અથવા સ્ત્રી તેના લગ્ન થયા પછી લૈંગિક સબંધો રાખવામાં જો અસંતુષ્ટ થાય તો લગ્ન વિચ્છેદ એક નક્કર પાયો છે. આવી રીતે એ લોકોએ કહ્યુ કે નપુંસકતા અને નીરસતા તેમના સંબંધિત ભાગીદારોના લૈંગિક અસંતોષની પરિસ્થિતી છે.
તે છતા નીરસતા કાયમી અને લાઈલાજ પરિસ્થિતી નથી. આ માનસિક વિકાર હોવાથી તે ઉપચાર પદ્ધતીથી સારો કરી શકાય છે. ચિકીત્સકો ઘણા રસ્તા બતાવે છે, જેનાથી સંબંધિત ભાગીદારો મદદ કરે છે, વાત કરીને, સ્પર્શથી અને કોમળતાથી ઉત્તેજીત કરીને, તેમની પત્નીને કહીને કે તેઓ હજી ઇચ્છનીય છે, તેમના શરીરને જાણ કરીને વિશ્વાસ આપે છે કે તેઓ સંપુર્ણ રીતે સારા છે અને તેમને હવે લૈંગિક સબંધો રાખવાની ઇચ્છા નથી. "સ્ત્રીઓને સમજવા માટે મદદ કરશે કે તેમની લાગણીઓનો સમાવેશ છે, જે બહુ મહત્વની છે અને લૈંગિકતા એક લાગણી છે. તેમના મગજમાંથી લૈંગિકતાના મુદ્દાનુ મહત્વ અને તેનુ દબાણ ખલાસ કરી નાખશે. એ પણ સાચી વાત આગળ લાવશે કે પુરૂષો સંવેદનશીલ છે અને બેફિકર નથી" એમ તેલંગ કહે છે.
CALPAGEAFUX એ ઉદાસિનતાની ચરમ સ્થિતી છે, આવી સ્થિતીમાં સ્ત્રીઓ ઘણુ બધુ પ્રવાહી બહાર કાઢે છે કે એક પુરૂષ અંદર ધકેલી શકતો નથી અને એટલે સ્ત્રીને લાગે છે કે તેઓએ પરિપૂર્ણતા પામી નથી. પ્રવાહી જે બહાર આવે છે તે એક રક્ષાની કાર્યપદ્ધતી છે તે સ્ત્રીને તેને થતા તીવ્ર દુખાવાને દુર કરવા મદદ કરે છે.
આનો ઇલાજ લૈંગિક જાગરૂકતામાં છે. એક સ્ત્રી માટે વધારે જાણકારી કે લૈંગિકતાનો ઇલાજ આ ચર્ચાના વિષય લૈંગિકતાના જેને એક taboo કહીને પ્રક્રીયા ન કરી શકાય અને સ્ત્રી અને પુરૂષની વચમાં એક પ્રાકૃતિક ભાવના સમજી શકાય, તે પોતાની લૈંગિકતાની ઓળખની ભાન કરવા ભરોસેપાત્ર છે અને તેની જવાબદારીનુ તેને ભાન થાય છે જે તેનો દુરઊપયોગ નહી કરવો જોઇએ. આ બધી કુદરતી લાગણીઓ મેળવી શકાય જો પતિ પત્ની વચ્ચે સારો સબંધ હોય, જે પછી તેમના છોકરાઓ ઉપાડી શક્શે. તેના બદલામાં કુંટુંબનુ સ્વસ્થ વલણમાં બદલાઈ જશે જે આગળ જઈને સમાજમાં પ્રસરાશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment