SANIDHYA PSYCHIATRIC CARE = PROVIDING BEST PSYCHIATRIC SERVICES TO SOCIETY GOAL OF SANIDHYA PSY CARE= #AWARENESS#GUIDANCE#TEACHING#HELP #ADVICE#KNOWLEDGE OF PSYCHIATRY & PSYCHOLOGY MENTAL WELLBEING Dr NISHANT A. SAINI M.D.PSYCHIATRY SANIDHYA PSYCHIATRIC HOSPITAL 2nd FLOOR,SAI COMPLEX PALANPUR-BANASKANTHA GUJARAT-INDIA CONTACT= CLINIC-91-2742-257666 M-91-9429922066 M-91-9016873798 M-91-8460739466 E-Mail- sanidhyapsychiatrichospital@yahoo.com
Labels
- BIPOLAR (1)
- DE ADDICTION (1)
- DEPRESSION (1)
- Mental Health Awareness (1)
- OCD (1)
- PSYCHIATRY (1)
- SCHIZOPHRENIA (1)
13 July 2013
શું થાય છે : લૈંગિક સંબંધ રાખતા પહેલા, દરમ્યાન અને પછી?
શું થાય છે : લૈંગિક સંબંધ રાખતા પહેલા, દરમ્યાન અને પછી?
આ કદાચ બતાવવાથી સ્પષ્ટ થશે અને બતાવશે કે મુખ્ય રૂપમાં તે એક લૈંગિક ખુશી છે જે મુખ્યત્વે એક માણસને લૈંગિક સંબંધ રાખવા ધકેલે છે. એ અહીયા નોંધ લેવુ સાર્થક હશે કે સ્ત્રી અને પુરૂષમાં સંભોગ કરતા પહેલા, કરતી વખતે અને કર્યા પછી કેવુ પરિવર્તન આવે છે, આમાં જનેનન્દ્રિયોમાં થતો બદલાવ સામિલ છે અને સાથોસાથ શરીરના બીજા ભાગોમાં પણ. બંને લિંગોમાં લૈંગિક પ્રતિક્રીયાઓનુ ચક્ર ચાર તબક્કામાં વહેચાયેલ છે. એક સુરક્ષિત અને અસરકારક સંભોગ કરવા માટે અને એક જે ઇંડાને (રજ:પિંડ) ગર્ભાધાન કરવા માટે દોરે છે. તે નીચે બતાવેલ છે :
ઉત્તેજનાનો તબક્કો.
અવધિ.
આ ફક્ત થોડી મિનીટોથી કલાકો સુધી ચાલતો સમય છે જે કદાચ બદલાય છે. તે અપનાવેલ કલાકૌશલ્ય ઉપર આધારિત છે અને બીજા બહારના કારકો જેવા કે વ્યગ્રતાની ખામી.
પુરૂષોમાં
કામુત્તકાની ભાવનામાં લોહી ત્રણ નાળકાર આકારના પોચા પેશીજાલના પોટલામાં શિશ્નમાંથી ખેચે છે. આ શિશ્નને અક્કડ અને ટટ્ટાર બનાવે છે અને એ પ્રમાણે એક ખુણા ઉપર ઉભો રહે છે. અંડકોષની થેલી ધીરેથી ઉપર ચડાવે છે જેના લીધે સ્નાયુઓ સંકોચાય છે અને testes ઉપર આવે છે.
સ્ત્રીઓમાં
યોનીની દિવાલો ખેંચાય છે અને પ્રવાહીને ઉંજવીને છુપાવે છે. ગર્ભાશય (ઉત્પત્તિસ્થાન) બસ્તિના ભાગ ઉપર આવે છે. The labia majora (યોનીના બહારના આવરણો) થોડાક ખુલી જાય છે. The labia minora (યોનીના અંદરના આવરણો) જાડા થાય છે. ભગ્નશિશ્ન આકારમાં મોટુ થાય છે, સોજી જાય છે અને કડક થઈ જાય છે.
પઠારનો તબક્કો
તબક્કાનો અવધિ
પઠારનો તબક્કો સાધારણપણે સંક્ષિપ્તમાં તીવ્ર છે.
પુરૂષોમાં
શિશ્નનો ભાગ થોડો મોટો થાય છે. શિશ્નનુ માથુ (glans નુ શિશ્ન) લાલ અને ચમકદાર થાય છે. ચીકણા પ્રવાહી (લાળ)ના થોડા ટીપા ટોચ (મુખ)માંથી ઉઘડીને બહાર આવે છે. testes આગળ વધીને તૈયાર કરાય છે.
સ્ત્રીઓમાં
યોનીનો બહારનો ભાગ ફુલાય છે અને તેમાં વધારે પડતુ લોહી જાય છે. યોનીનો બહારનો સોજોલો ભાગ અને labia minora (આંતરીક હોઠ) લાંબા ઉંચાઈ ભર્યા જેને કામોવેશનાની પરાકાષ્ઠાનો મંચ પણ કહેવાય છે. આની પાછળ ટોપી પહેરાવેલ ભગ્નશિશ્ન છુપાય છે.
કામવાસનાની પરાકાષ્ઠાનો તબક્કો.
તબક્કાનો અવધિ
કામવાસનાની પરાકાષ્ઠાનો અવધિ સૌથી ઓછો છે. તે ફક્ત થોડી સેકંડ ચાલે છે. testes માં ઇચ્છાવિના તાલબદ્ધની માળા સંકોચાય છે અને તેનુ શિશ્ન તેના વીર્યને ઝડપથી અચાનક બહાર કાઢે છે. આ પુરૂષને લૈંગિક સંબંધોમાં બહુ સંતોષ આપે છે. આ શિશ્નમાંથી વિર્યને બહાર કાઢવાની પદ્ધતીને શુક્ર બહાર ફેકવાની ક્રીયા કહેવાય છે.
સ્ત્રીઓમાં
કામવાસનાની પરાકાષ્ઠાનો મંચ તાલબદ્ધતાથી નાનો થાય છે જે ૩ થી ૧૫ વારની વચ્ચે ટુકા સમયનો ગાળો જે ૦.૮ સેકંડ છે. આ તાલબદ્ધતાનુ સંકુચન કામવાસનાની પરાકાષ્ઠાના મંચ ઉપર બસ્તિપ્રદેશના બંધારણ સાથે સ્ત્રીને તીવ્ર લૈંગિકતાનો આનંદ આપે છે.
પૃથક્કરણનો તબક્કો.
તબક્કાનો અવધિ
ફક્ત ૧૦ સેકંડ જેટલો, એટલો જ.
પુરૂષોમાં
આ તબક્કો બે માધ્યમમાંથી જાય છે. પહેલા તબક્કામાં તેનુ શિશ્ન સંપુર્ણ ટટ્ટાર રહેવાના માપ કરતા અડધુ નાનુ થઈ જાય છે. બીજામાં તેના અડધા ટટ્ટાર મંચ ઉપરથી નિયમિત નિર્બળ માપમાં પાછુ આવે છે. બીજો તબક્કો પહેલા કરતા થોડો વધારે સમય લ્યે છે. જે રીતે શિશ્ન નાનુ થાય છે, તે પ્રમાણે અંડકોષ ઢીલુ થાય છે અને testes નીચે આવે છે.
સ્ત્રીઓમાં
યોની માર્ગના ૧૦ સેકંડ સંકોચાયા પછી, ભગ્નશિશ્ન પાછુ તેની સામાન્ય સ્થિતીમાં આવે છે. આખી યોની તેનો સામાન્ય રંગ અને સ્થિતીમાં ૧૫ મિનીટમાં આવે છે. ગર્ભાશય ધીમેથી તેની સામાન્ય સ્થિતીમાં પાછુ આવે છે, જેને લગભગ ૨૦ મિનીટ થતા લાગે છે. યોનીના અંદરના અને બહારના આવરણો તેના પહેલાના રંગમાં અને આકારમાં આવે છે.
શરીરના બીજા ભાગોમાં પરિવર્તન.
પેટ, ગળુ અને સ્તન ઉપર લાલાશ જેવા ધબ્બા જેને લૈંગિક ઉમળકો કહેવાય છે તે દેખાય છે. તે સંભોગ કર્યા પછી લગભગ ૫ મિનીટમાં દેખાતા બંધ થાય છે. સ્નાયુઓનો તણાવ થાય છે જેને લીધે ડીટીઓ ટટ્ટાર થાય છે સાથળ તંગ થાય છે, વાસો તોરણકાર થાય છે, નસકોરા બળવા મંડે છે વગેરે. આ બધુ સંભોગ કર્યા પછી પાંચ મિનીટમાં દેખાતુ બંધ થઈ જાય છે. એક પાતળુ પરસેવાનુ આવરણ ઘણી બધી વાર આખા શરીરને સંભોગ કર્યા પછી આવરી લ્યે છે. હદયના ધબકારા, શ્વાસોશ્વાસ અને લોહીનુ દબાણ બંને લિંગોમાં ઉત્તેજના, પઠાર અને કામવાસનાની પરાકાષ્ઠાના તબક્કાઓ દરમ્યાન ઉપર ચડે છે. સંભોગ કર્યા પછી તે તરત જ સામાન્ય સ્થિતીમાં આવે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment